GOOD THOUGHT



જીતને વાલા કભી નહી થકતા 
ઔર થકને વાલા કભી નહી જીતતા 

વિજયતાઓ કોઈ અલગ કાર્ય નથી.કરતા 
તેઓ દરેક કાર્ય અલગ રીતે કરે છે.

અનુભવ તે નથી કે તમારી સાથે શું (ઘટના કે બનાવ )  થયું  
અનુભવ તે  છે કે  જયારે તમારી સાથે તે (ઘટના કે બનાવ ) બની ત્યારે તમે શું કર્યું ? "

સમયની નોધ રાખો તો સમજાશે કે 
તેનો કેટલો વ્યય થાય છે.


નિષ્ફળતા જેવું કશું હોતું જ નથી,
માત્ર પરિણામો હોય છે.

હંમેશા સારું થશે એમ વિચારો. 
  
શું છે તે નહીંશું થ્ઈ શકે તે જુઓ

કોઈને કરડવામાં આજે વફાદારી નથી
પણ ફુંફાડો મારતા રહેવું જરૂરી છે.

સારા મૂલ્યો ધરાવનાર વ્યક્તિ પોતાને સારી બતાવવા બીજાને ખરાબ ચીતરતી નથી.

હમેશાં સાચું બોલો. તેનો  એક ફાયદો એ પણ છે કે
 આપણે શું બોલ્યા એ યાદ રાખવું પડતું નથી.

નીચે ગબડી પાડવામાં નિષ્ફળતા નથી 
ત્યાં પડયાં રહવામાં છે.

એકતામા જ શક્તિ છે.

માણસે એક પણ તક ગુમાવવી જોઈએ નહીં.

દરેકને  માટે દયાળુ અને કોમળ બનો 
પણ પોતાને માટે કઠોર બનો. 

બીજાને સુધારવા હોય તો આપણે સુધરવું પડશે 
આચરણ વિના ઉપદેશ નકામો છે.

હમેશાં નિયમિત બનો.

જે બાબત ખૂબ હેરાન કરે છે. તે કશુંક શીખવે છે.

તમે કહો છો " એકલતા કેવી છે. 
પરંતુ આકાશમાં સુર્ય એકલો જ છે.

ભૂલની ક્ષમા માગો

મારા જીવનનું ધ્યેય શું છે.

મારી ફરજો શી શી છે.

જો તમે સફળ થવા માંગતા હો તો
 સફળતાના જ વિચાર કરો.


જો તમારે શિખરે પહોચવું હશેતો
 શરૂઆત તળિયેથી કરવી પડશે.








૧. બાળક બાગનું ફૂલ છે.
૨. જીવો અને જીવવા દો
૩. આળશ એ જીવતા મનુષ્યની કબર છે.
૪. વિદ્યા દાન મહા દાન
૫. આશાના મિનારા માનવી ને રડાવે છે.


No comments:

Post a Comment