PRIMARY TEACHER





આ લીંક બદલી અભ્યાસક્રમ.કોમ પરથી લેવામા આવી છે. જેમાં તમે તમારું નામ,હાલની શાળાનું નામ, હાલની શાળાનું સરનામું,ઈ-મેલ,મોબાઈલ નંબર,બદલીનો જિલ્લાનું નામ વગેરે



રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓની યાદી આ મુજબ છે
 મકરસંક્રાંતિ—————— ૧૪ જાન્યુઆરી શનિવાર
 પ્રજાસત્તાક દિન—————-૨૬ જાન્યુઆરી ગુરુવાર
 મહાશિવરાત્રી——————૨૦મી ફેબ્રુઆરી સોમવાર
 ધુળેટી———————–૮મી માર્ચ ગુરુવાર
 ચેટીચંડ———————-૨૪મી માર્ચ શનિવાર
 મહાવીરજયંતી—————–૪થી એપ્રિલ બુધવાર
 ગુડ ફ્રાઇડે———————૬ઠ્ઠી એપ્રિલ શુક્રવાર
 આંબેડકરજયંતી—————–૧૪મી એપ્રિલ શનિવાર
 પરશુરામજયંતી—————–૨૪મી એપ્રિલ મંગળવાર
 રક્ષાબંધન———————૨જી ઓગસ્ટ ગુરુવાર
 જન્માષ્ટમી——————–૧૦મી ઓગસ્ટ શુક્રવાર
 સ્વાતંત્ર્યદિન——————૧પમી ઓગસ્ટ બુધવાર
 પારસી નૂતનવર્ષ-પતેતી———-૧૮મી ઓગસ્ટ શનિવાર
 સંવત્સરી,ગણેશ ચતુર્થી———————૧૯મી સપ્ટેમ્બર બુધવાર
 ગાંધીજયંતી——————-૨જી ઓક્ટોબર મંગળવાર
 દશેરા———————–૨૪મી ઓક્ટોબર બુધવાર
 બકરી ઈદ——————–૨૬મી ઓક્ટોબર શુક્રવાર
 સરદારજયંતી——————૩૧મી ઓક્ટોબર બુધવાર
 દિવાળી———————-૧૩મી નવેમ્બર મંગળવાર
 બેસતું વર્ષ——————–૧૪મી નવેમ્બર બુધવાર
 ભાઈબીજ———————૧પમી નવેમ્બર ગુરુવાર
 ગુરુનાનકજયંતી—————–૨૮મી નવેમ્બર બુધવાર
 નાતાલ———————–૨પમી ડિસેમ્બર મંગળવાર
 નીચેની રજા રવિવારે આવતી હોવાથી જાહેર રજા તરીકે જાહેર કરી નથી.
 ઇદ-એ-મિલાદ-ઉન્નબી—-પમી ફેબ્રુઆરી
 રામનવમી————૧લી એપ્રિલ
 રમજાન ઈદ———–૧૯મી ઓગસ્ટ
 મહોર્રમ————–૨પમી નવેમ્બર

પ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવા

કાયમી સાચવવાના દફતરો

૧. ઉમરવારી અથવા વયપત્રક
૨. ડેડોસ્ટોક રજીસ્ટર
૩. આવક  રજીસ્ટર
૪. જાવક  રજીસ્ટર
૫. સિક્કા  રજીસ્ટર
૬. કાયમી હુકમોની ફાઈલ
૭. પગાર બિલ 

૩૪ વર્ષ સુધી સાચવવાનાં  રજીસ્ટરો

૧.  અન્યશાળામાંથી આવેલ શાળા છોડ્યા પ્રમાણપત્રો ફાઈલો
૨. વાલી સ્લીપ ફાઈલ
૩. શાળાની આવક જાવક ફાઈલ
૪. વાઉચર ફાઈલ
૫. વિઝીટ બૂક 
૬. સુચના બૂક 
૭. કન્ટીજન્સી હિસાબ
૮. શાળા ફંડ હિસાબ 
૯. કન્ટીજન્સી વાઉચર ફાઈલ
૧૦. શાળા ફંડ  વાઉચર ફાઈલ

૧૦ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧.  ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર 
૨. બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી પત્રકોની ફાઈલ
૩. સ્ટોક રજીસ્ટર 
૪. શિષ્યવૃતિ વહેચણી પત્રકની ફાઈલ

૫ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧.  શિક્ષકોનું હાજરી પત્રક 
૨. બાળકોનું  હાજરી પત્રક 
૩. પરિણામ પત્રક 
૪. લોગબુક 
૫. ટપાલ બૂક 
૬. પરચુરણ પરીપત્રકોની ફાઈલ
૭. માસિક પત્રકોની ફાઈલ
૮. અભ્યાસક્રમ ફાળવણીની ફાઈલ
૯. ચાર્જ રીપોર્ટની ફાઈલ
૧૦. શાળા પુસ્તકાલય ઈસ્યુ રજીસ્ટર 
૧૧. વાલી સંપર્ક રજીસ્ટર 
૧૨.સસ્થાકીય આયોજન ફાઈલ

૧ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧.  શેક્ષણિક કાર્યની દેનિકનોધ ફાઈલ
૨. પરીક્ષાની જવાબદારીની ફાઈલ
૩. પત્ર વ્યવહારની ફાઈલ
૪. રજા રીપોર્ટની ફાઈલ




No comments:

Post a Comment